પંચાયત વિભાગ

શ્રી મહેશભાઈ સી તડવી,તાલુકા વિકાસ અધિકારીશ્રી શ્રી મહેશભાઈ સી તડવી
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર..
Welcome to Vadodara Taluka Website
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગવડોદરા જીલ્લોવડોદરા તાલુકા પંચાયત

તાલુકા વિષે


વડોદરા
ગ્રામ પંચાયત
ગામડાઓ
વસ્‍તી ૨૭૧૬૭૦
વડોદરા તાલુકો ૬૯૩.૪૬ ચો.કી.મી. વિસ્તારમાં આવેલો છે. વડોદરા એ જિલ્લાનુ મુખ્ય મથક છે. જયાં જિલ્લાની મહત્ત્વની કચેરીઓ આવેલી છે. અને વેપાર ધંધાનુ મુખ્ય મથક છે.  જેમાં વડોદરા શહેરી વિસ્તાર પણ આવેલ છે  જે સમગ્ર રાજયમાં અગ્રગણ્ય શહેર છે. અગાઉ ગાયકવાડ રાજાના સમયમાં પણ વડોદરા સ્ટેટ અસ્તીત્વમાં હતું..