જીલ્લા વિષે

વષો પહેલાં ‍વિશ્વામિત્રી નદીનાં, ૫શ્વિમ કિનારા પાસે ઘનટેકરી વિસ્તારમાં માનવ વસ્તિ હોવાનાં અનેક પુરાવાઓ મળી આવ્યા છે. અંદાજે પાંચેક હજાર વર્ષો પહેલાંની આ માનવ જાતિ શરૂઆતમાં પત્થરનાં ઓજારો વાપરતી હતી. કાળક્રમે તેમાં પરિવર્તનનો દોર ચાલુ થયો.
આજ વિસ્તારમાં આવેલા અકોટા નગરનો અને તેનાં પરાનો ક્રમિક વિકાસ થવા માંડયો અને તેમાંનું એક પરું તે હાલનાં કોઠી વિસ્‍તારનું અસ્ત‍િત્‍વ છે. આ વિસ્‍તારમાં વડના ઝાડ પાસે વિકસેલા આ પરાને વડપદ્રક કહેવાતું. તેના ઉપરથી વડોદરા શબ્દ ઉતરી આવ્યાનું એક અનુમાન છે...

વધારે...
  • તાલુકાઓ-
  • ગ્રામ પંચાયત- ૫૪૦
  • સાક્ષરતા- ૮૧.૨૧%
  • વિસ્‍તાર- ૭૫૫૦ ચો.કિ.મી.
  • વસ્તી- ૪૧,૫૭,૫૬૮
  • ગ્રામ્‍ય વસ્તી- ૨૦,૫૯,૭૭૭

બી.પી.એલ. માટે

બાળકો માટે

મહિલાઓ માટે

અન્ય ઉપયોગી માહિતી

છેલ્લા સુધારાની તારીખ : 7/11/2017

વપરાશકર્તાઓ : 504031