મુખપૃષ્ઠજિલ્લા વિષે ઇતિહાસ

ઇતિહાસ

વષો પહેલાં ‍િવશ્વામિત્રી નદીનાં, ૫શ્વિમ કિનારા પાસે ધનટેકરી વિસ્તારમાં માનવ વસ્તિ હોવાનાં અનેક પુરાવાઓ મળી આવ્યા
છે. અંદાજે પાંચેક હજાર વષો પહેલાંની આ માનવ જાતિ શરૂઆતમાં પત્થરનાં ઓજારો વાપરતી હતી. કાળક્રમે તેમાં પરિવર્તન
નો દોર ચાલુ થયો..
આજ વિસ્તારમાં આવેલા અકોટા નગરનો અને તેનાં પરાનો ક્રમકિ વિકાસ થવા માંડયો અને તેમાંનું એક પરું તે હાલ
નાં કોઠી વિસ્‍તારનું અસ્તત્વિ છે. આ વિસ્‍તારમાં વડના ઝાડ પાસે વિકસેલા આ પરાને વડપદ્રક કહેવાતું. તેના ઉપરથી વડોદરા
શબ્દ ઉતરી આવ્યાનું એક અનુમાન છે. મરાઠીમાં વડોદે'' ફારસી ભાષામાં ;બડાહેદ'', હિન્દમાં બડૌદા'' અને અંગ્રેજીમ બરોડ
શબ્દ તૈયાર થયો. વડોદરાનાં સૌથી જૂના આ અવશેષો આશરે ૧૬૦૦ વર્ષથી વધુ જુના તેમ મનાય છે.

છેલ્લા સુધારાની તારીખ : 25/3/2019

વપરાશકર્તાઓ : 586289