પંચાયત વિભાગ

પ્રમુખ શ્રીશ્રીમતી દિવ્યગીતી શૈલેષપુરી ગોસાઈ
પ્રમુખશ્રી
તાલુકા વિકાસ અધિકારીશ્રીશ્રી દેવેન્દ્ર રામચરણ અધિકારી
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
ટેન્ડર્સ
હાલ કોઇ ટેન્ડર ઉપ્લબ્ધ નથી.
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગવડોદરા જીલ્લોશિનોર તાલુકા પંચાયત

તાલુકા વિષે


શિનોર
ગ્રામ પંચાયત
ગામડાઓ ૪૧
વસ્‍તી ૬૯૦૯૪
વડોદરા જિલ્લાનો નાનો તાલુકો શિનોર છે. તે નર્મદા નદીના કિનારે આવેલો છે. જે જિલ્લાના મુખ્ય મથકેથી ૬૦ કિ.મિ.ના અંતરે આવેલો છે.
તાલુકાની પૂર્વે સરહદે નર્મદા નદી અને તાલુકાની સરહદ આવેલ છે. ઉત્તરે વડોદરા જીલ્લાનો ડભોઇ તાલુકો આવેલ છે. અને દક્ષિણે ભરૂચ જીલ્લાની સરહદ આવેલ છે. તાલુકાનો વિસ્તાર ૫૭૬ ચો.કિ.મી. છે. સને ર૦૦૧ ની વસ્તી ગણતરી મુજબ તાલુકામાં ૪૧ ગામો આવેલા છે. આ તાલુકામા઼ ઉજજડ ગામો આવેલ નથી.

 

`