પંચાયત વિભાગ

તાલુકા વિકાસ અધિકારીશ્રીશ્રીમતિ પંચાલ કામિનિ બેન ઠાકોરલાલ
તાલુકા વિકાસ અધિકારીશ્રી
પ્રમુખ શ્રીશ્રીમતી અનુપાબેન ભગવંતસિહ બારીયા
વાઘોડીયા તાલુકા પ્રમુખ શ્રી
અવનવા સમાચાર
ટેન્ડર્સ
હાલમાં કોઈ ટેન્ડર ઉપલબ્ધ નથી
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગવડોદરા જીલ્લોવાધોડીયા તાલુકા પંચાયત

તાલુકા વિષે


વાધોડીયા
ગ્રામ પંચાયત
ગામડાઓ ૯૬
વસ્‍તી ૧,૩૩,૨૪૦
વાઘોડીયા તાલુકામાં ગોરાડુ, કાળી, બેસર, બેરંગ જમીન આવેલ છે  તેમાં મુખ્યત્વે કપાસ, ડાંગર, તુવેર, જુવાર અને બાગાયતી શાકભાજીનું વાવેતર થાય છે. તાલુકામાં  ખનીજો આવેલ નથી. તાલુકાના રૂસ્તમપુરા, ખેરવાડી, ગુગલપુર, આશા, ચાંદપુરા, વેડપુર, તમામ રેવન્યુ ગામોમાં કાચા પથ્થરના ડુંગર આવેલ છે. તેમજ ફલોડ, વ્યારા ગામોએ દેવનદીમાંથી રેતી કાઢવામાં આવે છે.  
વધારે...

 

`
s