પ્રસ્તાવના

જીલ્લા પંચાયત વડોદરા હેઠળ પંચાયત મા.મ વિભાગ ( બાંધકામ શાખા ) હેઠળ ૬ પેટા વિભાગ કાર્યરત છે. (૧) વડોદરા (૨) પાદરા (૩) વાઘોડિયા (૪) કરજણ (૫) ડભોઇ (૬) સાવલી અને જેમાં જીલ્લાના ૮ તાલુકાનો તેમાં સમાવેશ થયેલ છે.

વડોદરા જીલ્લાનો વિભાજન પછી હાલ ૬૪૫ મહેસુલ ગામો છે.તે તમામ ગામો પાકા રસ્તાથી જોડાયેલ હોઈ એકપણ મહેસુલી ગામ પાકા રસ્તાથી વંચિત નથી.તથા જીલ્લાના કુલ ૩૧૦ પેટાપરા પૈકી ૩૦૧ પેટાપરા પાકા રસ્તાઓથી જોડાયેલ છે.જયારે બળી રહેતા ૯ પેટાપરા ને પાકા રસ્તાથી જોડવાનું આયોજન હાથ ધરેલ છે.

છેલ્લા સુધારાની તારીખ : 25/3/2019

વપરાશકર્તાઓ : 586254