પ્રમુખશ્રી, તાલુકા પંચાયત
શ્રીમતિ વણકર શાંતાબેન નરેન્દ્રભાઇ
પ્રમુખશ્રી, તાલુકા પંચાયત
શ્રી દુલાભાઇ ટપુભાઇ લાડુમોર
શ્રી દુલાભાઇ ટપુભાઇ લાડુમોર
તાલુકા વિકાસ અધિકારીશ્રી

સમાચાર અને પ્રોગ્રામ

Vikas Path
ઇવેન્ટ કૅલેન્ડર
માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ

તાલુકા વિષે

પંચમહાલ જિલ્લામાં ગોધરા શહેર આવેલ છે જેમાં ટુવા ગામે ગરમ તથા ઠંડા પાણીના કુદરતી કુંડ આવેલ જયાં શિયાળો, ઉનાળો તથા ચોમાસા દરમ્યાન પણ આ કુંડ આવી જ રીતે હોય છે. ડેસર તાલુકાની નજીકમાં સાવલી શહેર આવેલ છે. તેમજ ખેડા જિલ્લામાં ડાકોર તથા ગળતેશ્વર યાત્રા ધામ શહેરો આવેલ છે.

તાલુકો ડેસર તા.૧૬/૧ર/ ર૦૧૭ ગુજરાત સરકરાશ્રીના જાહેરનામાં અનુસાર સાવલી તાલુકામાંથી નવ રચિત ડેસર તાલુકો અસ્તિત્વમાં આવેલ છે. જેમા કુલ ગ્રામ પંચાયતો ર૯ અને રેવન્યુ ગામો ૪૯ આવેલ છે.

સામાન્ય રૂપરેખા

  • ગામડાઓ - -
  • ગ્રામ પંચાયતો - -
  • વિસ્તાર - -
  • વસતી - -
  • સાક્ષરતા - -
  • પ્રાથમિક શાળાઓ - -
  • માઘ્‍યમિક શાળાઓ - ૭
  • કોલેજો - -
વધારે...

Last Update : 5/6/2019

Users : 591097