નાણાપંચ

ક્રમયોજનાનું નામ નાણાપંચ
1યોજના કયારે શરૂ થઇવર્ષ ૨૦૦૫-૨૦૦૬
2યોજનાનો હેતુ૧૦૦૦ થી વધુ વસ્તી ધરાવતા ગામડાઓ ને જોડતા હયાત ડામર સપાટી વાળા રસ્તા કે જેની સપાટી ખરાબ છે. તેવા રસ્તાઓની રીસરફેસીંગની કામગીરી.
3યોજના વિશે (માહિતી)૧૦૦૦ થી વધુ વસ્તી ધરાવતા ગામડાઓ ને જોડતા હયાત ડામર સપાટી વાળા રસ્તા કે જેની સપાટી ખરાબ છે. તેવા રસ્તાઓની રીસરફેસીંગની કામગીરી કરવા માટે ગુજરાત સરકારે માર્ગ અને મકાન વિભાગના બજેટમાં જોગવાઇ કરવામાં આવેલ છે. જે અન્વયે જે તે વિભાગ પાસેથી રસ્તાઓ અંગેની વિગતો તૈયાર કરી ગ્રાન્ટ ની મર્યાદા માં રસ્તાના કામો મંજુર કરવામાં આવે છે.
4યોજના નો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો.૧૦૦૦ થી વધુ વસ્તી ધરાવતા ગામડાઓ ને જોડતા હયાત ડામર સપાટી વાળા રસ્તા કે જેની સપાટી ખરાબ છે. તેવા રસ્તાઓની રીસરફેસીંગની કામગીરી.
5યોજનાના લાભાર્થી માટેની લાયકાત-

છેલ્લા સુધારાની તારીખ : 25/3/2019

વપરાશકર્તાઓ : 586311