મુખપૃષ્ઠ શાખાઓ આંકડા શાખા ગ્રામ સવલત નોંધણી

ગ્રામ સવલત મોજણી

જિલ્લાના ગામોમાં પાયાની સુવિધાઓ જેવી કે
પ્રાથમીક શાળા ,માઘ્યમીક શાળા, ઉચ્ચતર માઘ્યમીકશાળા

તબીબી આરોગ્ય વિષયક વાહનવ્યવાહર-સંદેશા વ્યવાહર

પોષણ કાર્યક્રમ વિજળી કરણ
પશુપાલન સિચાઈ
સામાજિક આર્થિક સેવાઓ પીવાના પાણીની સુવિધા
ધરથાળ પ્લોટ

સામાજિક સમીક્ષા

પર્યાવરણ સુધારણા ગ્રામ પયાયતમા અમલમા મુકાયેલ જયોતિ ગામ યોજના
ઈ-ગ્રામ યોજના સમરસ ગામ પંચાયત
તીર્થગામ યોજના પંચવટી યોજના
ગોકુળ ગામ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો ને સરદાર આવાસ

ગ્રામ પંચાયતનુ્ વહીવટી માળખુ

પચાયતની સમિતીઓ બેઠકો

પંચાયતના કરવેરા દબાણો
ખેતી અને પાક હેઠળનો વિસ્તાર ખેતતલાવડી
પશુપાલનવસ્તી ચેકડેમ બોરીબંધ
વોટરશેડ યોજના ઉધોગ
અને વિવિધ યોજના હેઠળના કામો, ની માહીતી એકત્ર કરવામા આવે છે.

છેલ્લી ગ્રામ સવલત મોજણી ર૦૦૪ મા હાથ ધરી પુર્ણ કરવામા આવેલ હતી. અને તેના કોષ્ટકીરણ અંગે અર્થશાસ્ત્ર અને આકડાશાત્ર ની કચેરી ગાંધીનગરને મોકલી આપવામા આવેલ છે.

છેલ્લા સુધારાની તારીખ : 15/3/2018

વપરાશકર્તાઓ : 514606