મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખાવસ્તી વિષયક માહિતી

વસ્તી વિષયક માહિતી

 
  વડોદરા જિલ્લામાં ૫૦૦૦થી વધુ વસ્તીવાળા કુલ ૫૦ ગામો છે.
  ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ દસકાનો વસ્તી વધારો પુરૂષ – ૧૭.૪૯ ટકા, સ્ત્રી -૧૮.૩૦ ટકા કુલ – ૧૭.૮૭ ટકા થયેલ છે.
  જાતિ પ્રમાણે દર ૧૦૦૦ પુરૂષે ૯૧૯ સ્ત્રીઓ નું છે.
  શહેરી વસ્તીની ટકાવારી ૪૫.૨૦
 
ક્રમ પુરૂષ સ્ત્રી કુલ
ગ્રામ્ય ૧૦૩૪૩૩૮ ૯૬૧૨૪૨ ૧૯૯૫૫૮૦
શહેરી ૮૬૩૦૩૦ ૭૮૩૧૯૨ ૧૬૪૬૨૨૨
કુલ ૧૮૯૭૩૬૮ ૧૭૪૪૪૩૪ ૩૬૪૧૮૦૨
 

છેલ્લા સુધારાની તારીખ : 15/3/2018

વપરાશકર્તાઓ : 514572