મુખપૃષ્ઠશાખાઓહિસાબી શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

 
  હિસાબી શાખા,જિલ્લા પંચાયત હેઠળની જુદી- જુદી શાખાના બજેટ અને ખર્ચ અંગે નિયંત્રણ રાખી માર્ગદર્શન પુરૂ પાડે છે. તેમજ જિલ્લા પંચાયતની તમામ શાખાના પગાર ભથ્થાની ચકાસણી કરી ચુકવણીની કામગીરી હાથ ધરે છે.
  ઉપરાંત જિલ્લા પંચાયતનું નાણાકીય બજેટ તૈયાર કરી જિલ્લા પંચાયતની બોડી પાસે મંજુર કરાવી બજેટની અમલવારીની કામગીરી હાથ ધરે છે. તથા કમર્ચારીશ્રીઓના જી.પી. ફંડ તથા પેન્‍શન કેસ તૈયાર કરવાની કામગીરી આ શાખા દ્વારા કરવામાં આવે છે. તથા શાખાઓના બીલોનું પ્ર-ઓડીટ કરવાની કામગીરી તથા આંતરિક અન્‍વેષણની કામગીરી હાથ ધરવામાં આવે છે.
 
 

છેલ્લા સુધારાની તારીખ : 25/3/2019

વપરાશકર્તાઓ : 586260