મુખપૃષ્ઠશાખાઓહિસાબી શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

જિલ્લા હિસાબી અધિકારી આ શાખાના વડા છે.

નિયમિત રોકડમેળ લખાણ અને વ્યવસ્થિત લખાય તે જોવુ
શિક્ષણ, સિંચાઈ,બાંધકામ,બ્લોક ઓફીસ સિવાય પંચાયત ફંડના નાણાં સ્વિકારવા તથા તેની પહોંચ આપવી અથવા જે તે સદરના ચલણ ચકાસી સહી કરવી.
પંચાયતના કર્મચારીના જી.પી.એફ ના હિસાબો નિભાવવા સ્લીપ ઈશ્યુ કરવી ,પેશગી , પાર્ટ ફાઈનલ તથા ફાઈનલ બીલો ચૂકવણા કરવા.
પંચાયત સેવાના નિવૃત થતા કર્મચારીના પેન્શન કેસો ચકાસી સમયસર દાવાઓની પતાવટ કરાવવી.
નિભાવવામાં આવતા અન્ય ફંડો ચકાસવા આવે માટે ચકાસી આપવા અને માર્ગદર્શન આપવુ.
વાંધા રજીસ્ટર નિભાવવુ.
નાણાંકિય નિયમનું ઉલ્લંધન કોઈ પણ શાખા દ્રારા થતુ ઘ્યાને આવે તો ડી.ડી.ઓ. સા. ના ઘ્યાને મૂકવુ.
એજી.,એલ.એફ દ્રારા અપાતી ઓડીટ નોંધની પૂર્તતા કરવી.
જિલ્લા પંચાયતનું અંદાજપત્ર તૈયાર કરવુ
તા.પં.ના અંદાજપત્રની ચકાસણી કરવી.
યુ.ટી.સી. ચકાસી આપવા.
બીલોનું નિયમાનુસાર આંતક ઓડીટ કરાવવુ.
શિક્ષણ,સિંચાઈ,બાંધકામ,બ્લોક ઓફીસ (આરોગ્ય) ચકાસણી સિવાય નાણાંકિય દાવાઓની ચુકવણીની વ્યવસ્થા.
જિલ્લા પંચાયતના નાણાંકીય સલાહકાર.
નાણાંકિય હિસાબોના રજીસ્ટરો જેવા કે , કેશબુક, એડવાન્સ,ડીપોજીટ, ગ્રાંટ,ટી.એ.,રોકાણ રજીસ્ટર , પગાર રજીજીસ્ટર વિગેરે ચકાસવા.
જિલ્લા પંચાયતના માસિક,વાર્ષિક હિસાબો તૈયાર કરવા.
હિસાબી શાખા માટે ઉપાડ અધિકારી તરીકે ની સધળી જવાબદારી બજાવવી.

છેલ્લા સુધારાની તારીખ : 25/3/2019

વપરાશકર્તાઓ : 586205