મુખપૃષ્ઠશાખાઓખેતી વાડીપિયત સુવિધાઓ

પિયત સુવિધાઓ

 
  વડોદરા જિલ્લામાં કૃષી પાકોને ખરીફ રૂતુમાં બચાવ પિયત માટે અને રવિ / ઉનાળુ પાકોને પિયત કુવા, નહેર તથા તળાવો ઢ્રારા કરવામાં આવે છે. જેમાં કુવાથી ૧૪૫૦૦૦૦ હેકટર, નહેરથી ૩૦૧૨૫ હેકટર તથા તળાવથી ૭૫૨૫ હેકટર, પાતાળ કુવાઓથી ૨૫૦૨૫૦ હેકટર અને અન્‍ય રીતે ૨૩૪૩ હેકટર મળી કુલ ૨૧૦૨૪૩ હેકટરમાં પિયત થાય છે.મુખ્યત્વે કપાસ,મગફળી,ધઉં,શાકભાજી,શેરડી, ચણા વિ. કો છે. ખેતરમાં કયારા પઘ્ધતીથી અને નવીન ટેકનોલોજી અને માઇક્રો ઈરીગેશન સિસ્ટમ(સુક્ષમ પિયત પઘ્ધતી ), ડ્રીપ સ્પિ્રંકલર દ્રારા પાણીનો કાયક્ષમ ઉપીયોગ કરવામાં આવે છે. સરકારશ્રી ગુજરાત ગ્રીન રીવોલ્યુએશન કંપની દ્રારા ખેડુતોને પ૦% અથવા રૂા.પ૦,૦૦૦/- ની મયાદામાં ડ્રીપ સીસ્ટમમાં સહાય આપવામાં આવે છે. ખેડુતોને આ અંગે ગ્રામ સેવક/મદદનીશ ખેતી નિયામકશ્રી, (વિસ્તરણ)ની કચેરી અમરેલી / ધારી/જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જી.પં. વડોદરા અને જી.એસ.એફ.સી. ડેપો નો સંપક કરવા વિનંતી છે
 

છેલ્લા સુધારાની તારીખ : 25/3/2019

વપરાશકર્તાઓ : 586196