મુખપૃષ્ઠશાખાઓખેતીવાડી શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી  શાખાના વડા અધિકારી છે.

  સુધારેલા બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ વિગેરેની માહિતી પૂરી પાડવી.
  જિલ્લા ખેતીવાડી અધિકારીના માર્ગદર્શન હેઠળ ખેતી વિસ્તરણને લગતા કાર્યક્રમો હાથ ધરવા.
  ગ્રામસેવક તાલીમ અને મુલાકાતના કાર્યક્રમોનું આયોજન.
 

ખેતી વિષયક યોજનાકીય તથા વહીવટી કામગીરી.

  ખેડૂતોને ખાતર, ઇનપુટ કીટસ અને સિંચાઇ સવલતોની સહાય
 

કૃષિ અસ્કયામતો તથા જંતુનાશક દવાઓ તથા ખેતઓજાર, ધાન્ય, કઠોળની યોજનાઓની અમલવારી

 
 

છેલ્લા સુધારાની તારીખ : 25/3/2019

વપરાશકર્તાઓ : 586232