મુખપૃષ્ઠ શાખાઓ કુટુંબ કલ્‍યાણ શાખા યોજનાઓ

કુટુંબ કલ્‍યાણની યોજનાઓ

ક્રમ યોજનાનું નામ નિકાલની સમય મર્યાદા (દિવસમાં) સમયમર્યાદાનું વિભાજન કામ કરવા માટે જરૂરી દસ્તાવેજોની વિગત
ગ્રામ્ય તાલુકા જિલ્લા
દિકરી યોજનાઃ
જેમાં લક્ષિત દંપત્ત્િા જેઓને એક જ દિકરી હોય તે નસબંધી કરાવે તો રૂા.૬૦૦૦/ તથા બે દિકરી હોય તેની રૂા.૫૦૦૦/ના બચતપત્રકો આપવામાં આવે છે.
- - - - 1. નિયત નમુનામાં અરજી
૨. નસબંધી કરનાર જે તે મેડીકલ ઓફીસરનું પ્નમાણફત્ર
ગ્રીનકાર્ડ યોજના
નસબંધી કરાવનારા વ્યક્તિને ફક્ત બે જ બાળકો હોય તો આ લાભ મળે છે.
- - - - 1. નિયત નમુનામાં અરજી
૨.નસબંધી કરાવ્યાનું જે તે મેડીકલ ઓફીસરનું પ્નમાણપત્ર
૩. દંપતીના પાસપોર્ટ સાઇઝના ફોટા
રાષ્ટ્રીય કુટુંબ કલ્યાણ કાર્યક્રમ લક્ષિત દંપતી પૈકી નસબંધી અપનાવનાર પુરુષોને રૂા.૧૩૫/ તથા સ્ત્રી નસબંધી કરાવનારને રૂા.૧૩૦/નો પુરસ્કાર ચુકવવામાં આવે છે. - - - - 1. નિયત નમુનામાં અરજી

છેલ્લા સુધારાની તારીખ : 25/3/2019

વપરાશકર્તાઓ : 586269