મુખપૃષ્ઠશાખાઓમહેકમ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

જિલ્લા પંચાયતની આ શાખાના વડા નાયબ જિલ્લા વિકાસ અધિકાર (મહેકમ) છે
કર્મચારીઓને લગતી બાબતો જેવી કે, નિમણૂંક, બદલી, બઢતી, પગાર વગેરેને લગતી કામગીરી.

સરકારી કર્મચારીઓ જેવા કે વર્ગ-૧ તથા ૨નાં અધિકારીશ્રીઓ તથા વર્ગ-૩ના કર્મચારીશ્રીઓની ખાતાકીય તથા પ્રાથમિક તપાસો અંગેની કામગીરી

નાયબ ચીટનીસ, સીનીયર ક્લાર્ક, જુનીયર ક્લાર્ક, ડ્રાઈવર, પટ્ટાવાળા, આરોગ્ય, મેલેરીયા તથા આઇ.સી.ડી.એસ. સંવર્ગના કર્મચારીઓ, તથા વિસ્તરણ અધિકારીઓ વગેરે સામેની ફરિયાદો સાંભળી તેનો નિકાલ કરવો.

છેલ્લા સુધારાની તારીખ : 25/3/2019

વપરાશકર્તાઓ : 586287