મુખપૃષ્ઠશાખાઓમલેરીયા શાખાદવા ઓની વિગત

દવા ઓની વિગતમેલેરીયાના દર્દીને ક્લોરોક્વીન,પ્રીમાક્વીન તથા પેરાસીટામોલ ગોળી થી સારવાર આપવામાં આવે છે. મેલીરીયાના ગંભીર કેસોને ઈ-માલ તથા ક્વીનાઈન ઈંજેક્શન દ્રારા સારવાર આપવામાં આવે છે.

ડેન્ગ્યુ,ચિકનગુનીયાના કેસોને લક્ષણો મુજબ સારવાર આપવામાં આવે છે. આ રોગમાં દર્દશામક તરીકે એસ્પીરીન નો ઉપયોગ કરવો નહી.


છેલ્લા સુધારાની તારીખ : 25/3/2019

વપરાશકર્તાઓ : 586258