મુખપૃષ્ઠશાખાઓમલેરીયા શાખાલોહીની તપાસણી

લોહીની તપાસણી

મેલેરીયા કેસના નિદાન માટે લોહીની તપાસ અત્યંત જરૂરી છે. વિવિધલક્ષી આરોગ્ય કાર્યકર ( પુરૂષ/ સ્ત્રી) ,તાવ સારવાર કેન્દ્વ ,પ્રા.આ.કેન્દ્વ ,સા.આ.કેન્દ્વ દ્વારા તાવના તમામ કેસોના લોહીનો નમુનો લેવામાં આવે છે. જે,પ્રા.આ.કેન્દ્વ ,સા.આ.કેન્દ્વ માં તપાસવામાં આવે છે. તેમજ રોગ અટકાયતી સારવાર તેમજ પોઝીટીવ કેસોની સંપુર્ણ સારવાર આપવામાં આવે છે.
લોહી તપાસણીની કામગીરીનું મુલ્યાંકન કરી જીલ્લા કક્ષાએથી જરૂરી પગલાઓ હાથ ધરવામાં આવે છે.
લોહીનાં નમુના
લક્ષ્યાંક ૮૯૪૪૫
સિધ્ધિ ૬૪૫૮૦
ટકા ૭૨.૨
પોઝીટીવ ૨૦૦
પી.એફ. ૭૮
તાવના કેશોના લોહીનાં નમુના
લક્ષ્યાંક ૪૬૩૨૬૦
સિધ્ધિ ૫૦૩૩૨૩
ટકા ૧૦૮.૭
પોઝીટીવ ૧૪૪૧
પી.એફ. ૨૨૦

છેલ્લા સુધારાની તારીખ : 7/11/2017

વપરાશકર્તાઓ : 503989