મુખપૃષ્ઠશાખાઓમલેરીયા શાખામલેરીયા અંગે જાગૃતિ

મલેરીયા અંગે જાગૃતિમેલેરીયા શાખા દ્વારા વાહકજ્ન્ય રોગ નિયંત્રણ અંગે લોક જાગૃતિ લાવવા નીચે મુજબ પ્રવૃતિ હાથ ધરવામાં આવે છે.

પત્રીકા વિતરણ.

બેનર્સ પ્રદર્શિત કરવા.

વર્તમાનપત્રમાં પ્રેસનોટ દ્વારા જાણકારી.

માઈક દ્વારા પ્રચાર.

ફોક મીડીયા અંતર્ગત શેરી નાટકોનુ આયોજન.

આરોગ્ય અંગેની ગુરૂશિબીર તથા લધુશિબીર દ્વારા વાહકજન્ય રોગ વિશે માહિતી.

લોકલ કેબલ મારફત પ્રચાર.


છેલ્લા સુધારાની તારીખ : 18/12/2018

વપરાશકર્તાઓ : 562824