મુખપૃષ્ઠશાખાઓમલેરીયા શાખાસ્‍પ્રેઇંગ

સ્‍પ્રેઇંગરાજય સરકારના નિયમાનુસાર મેલેરીયા કેસો ના પ્રમાણ મુજબ અલગ તારવેલા ગામોમાં જંતુનાશક દવા છંટકાવની કામગીરીનું આયોજન,અમલીકરણ,સુપરવિઝન,રીવ્યુ તેમજ રીપોર્ટીંગની સંપુર્ણ કામગીરી પ્રા.આ.કેન્દ્વ દ્વારા હાથ ધરવા માટે સંપુર્ણ માર્ગદર્શન તેમજ સહયોગ પુરો પાડવામાં આવ છે.


છેલ્લા સુધારાની તારીખ : 18/12/2018

વપરાશકર્તાઓ : 562800