મુખપૃષ્ઠશાખાઓપંચાયત શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

જિલ્લા પંચાયત કક્ષાએ વિવિધ કામગીરી કરવા માટે જુદી-જુદી શાખાઓ અસ્તિત્વમાં છે.આ શાખાઓ પૈકી નાયબ જિલ્લા વિકાસ  અધિકારીશ્રી કક્ષાના વર્ગ-૧ ના અધિકારીની સીધી દેખરેખ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના નિયંત્રણ હેઠળ પંચાયતશાખા કામગીરી કરે છે.

છેલ્લા સુધારાની તારીખ : 7/11/2017

વપરાશકર્તાઓ : 504002