મુખપૃષ્ઠશાખાઓપંચાયત શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

જિલ્લા પંચાયતની આ શાખાના વડા નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) છે.

જિલ્લા પંચાયતની આ શાખાના વડા નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) છે.

જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના તથા જિ.પં.સામાન્ય સભા, કારોબારી સમિતિ તથા અપીલ સમિતિની મીટીંગોને લગતી કાર્યવાહી.

તાલુકા પંચાયત ના ઠરાવે પ્રતિશોધ કરવાની કામગીરી.

ગ્રામસભાને લગતી કામગીરી.

વ્યવસાય વેરા,ઓક્ટ્રોય,યાત્રાળુવેરો,વિગેરે.

સુપ્રત ખાતાકીય/પ્રાથમિક તપાસને લગતી કામગીરી.

ગ્રામ પંચાયતનાં વર્ગ-૪ નાં કર્મચારીઓનાં પગાર ફીકસેશન તથા પેન્શનને લગતી કામગીરી.

તલાટી કમ મંત્રીની નિમણુંક, બદલી અને તેમની સામેની ફરિયાદ તથા સેવા વિષયક તમામ કામગીરી.

ગ્રામ પંચાયત તરફ થી ઉઘરાવવામાં આવતા મકાનવેરો,પાણીવેરો,લાઈટરો,સફાઈવેરો,મનોરંજનવેરો તેમજ અન્ય વેરાઓ સમયસર ઉઘરાવાય તેવિ કાર્યવાહી કરે છે.

ગ્રામ પંચાયત,તાલુકા પંચાયત,જીલ્લા પંચાયત,પદાધિકારીશ્રીઓને તાલિમ મટેની કામગીરી.

ગ્રામ પંચાયત,તાલુકા પંચાયત ચુંટનીઓની કામગીરી.

રાષ્ટ્રીય ગૌરવ ગ્રામસભા

શ્રેષ્ઠ ગ્રામ પંચાયત.

સ્વછ ગ્રામ સ્વષ્થ ગ્રામ.

મહાત્મા ગાંધી સ્વછતા મિશન.

ગ્રામ પંચાયત તપાસ એગેની કામગીરી.

છેલ્લા સુધારાની તારીખ : 18/12/2018

વપરાશકર્તાઓ : 562807