મુખપૃષ્ઠશાખાઓપશુપાલન શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

 
  જિલ્લા પંચાયત નિચે હાલ ર૧ પશુદવાખાના  અને ૩૧ પ્રાથમીક પશુસારવાર કેન્દ્ર કાર્યરત છે  વડોદરા ખાતે ૧ પશુ ઇસ્‍પીટલ આવેલી છે. જિલ્‍લામાં ૭૫ ગામોમાં કૃત્રિમ વિયર્દાનની સગવડ આપેલી છે. જિલ્‍લામાં પશુ સારવાર, ખસીકરણ, પશુ સુધારણા શસ્‍ત્રક્રિયા કેમ્‍પ વી. યોજનાઓ અમલમાં મુકાય છે.   
 
 

છેલ્લા સુધારાની તારીખ : 15/3/2018

વપરાશકર્તાઓ : 514538