મુખપૃષ્ઠશાખાઓપશુપાલન શાખાસહાયની માહીતી

પશુપાલનની સહાયકારી યોજનાઓ

૧ થી ૪ દુધાળા પશુઓની બેંક લોન ઉપર ૧૦૦% વ્યાજ સહાય (ANH-8)
અનુસુચિત જનજાતિ (ANH-12) ૧૦ + ૧ બકરાં એકમ
અનુસુચિત જાતિ (ANH-11) ૧૦ + ૧ બકરાં એકમ
જનરલ કેટેગરી લાભાર્થીઓને બકરાં એકમ (૧૦+૧) માટે સહાય ( ANH-12)
અનુસુચિત જાતિના પશુપાલકો માટે ૧ થી ૨૦ દેશી દુધાળા પશુઓ (ગાય અને ભેંસ)ના એકમની સ્થાપના પર ૧૨% વ્યાજ સહાય ( ANH-7)
જનરલ કેટેગરીના પશુપાલકો માટે ૧ થી ૨૦ દેશી દુધાળા પશુઓ (ગાય અને ભેંસ)ના એકમની સ્થાપના પર ૧૨% વ્યાજ સહાય
શુધ્ધ સંવર્ધનથી સ્થાનિક ઓલાદની ગાયોમાં ક્રુત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકોને પ્રોત્સાહન (ANH-6)
જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર
તાલુકા કક્ષાની પશુપાલન શિબિર
પશુ વિમા સહાય
એએમસીએસ સહાય
દૂધઘર સહાય
પાવર ડ્રીવન ચાફકટર
દુધ ઉત્પાદન હરીફાઈ
પશુઆરોગ્ય મેળા

છેલ્લા સુધારાની તારીખ : 25/3/2019

વપરાશકર્તાઓ : 586214