મુખપૃષ્ઠશાખાઓપશુપાલન શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

નાયબ પશુપાલન નિયામક આ શાખાના વડા અધિકારી છે. જિલ્લા પંચાયતના આ શાખા પશુપાલન અંગેની નીચેની કામગીરી સંભાળે છે.

  પશુસારવાર
  દવાખાનામાં સારવાર
  પ્રવાસમાં સારવાર
  દવાઓ સપ્લાય કરવી
  પશુ રસીકરણ
  પ્રર્વતમાન ચેપીરોગો સામે સંવેદનશીલ વિસ્તારોમાં અગાઉથી આયોજન કરી વિવિધ રોગો સામે રોગ વિરોધી રસી મુકી રોગ અટકાયતની કામગીરી હાથ ધરવામાં આવે છે.જેમાં ખરવામોવાસા,ગળસુઢો,ગાંઠીયોતાવ,ઈ.ટી વગેરે રોગ વિરોધી રસી મુકવામાં આવે છે.
  પશુ ઓલાદ સુધારણા
  કુત્રીમ બીજદાન મારફતે પશુ ઓલાદ સુધારણાની પ્રવળતી હાથ ધરવામાં આવે છે.
  ખસીકરણ દ્રારા બાંગરા વાછરડાને ખસી કરી પશુ ઓલાદ સુધારણાની પ્રવળતી હાથ ધરવામાં આવે છે.
  પશુ આરોગ્ય મેળા યોજવા
  પશુ સારવાર કેમ્પો યોજી પશુ ઉત્પાદન વધારવાના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે.
  રાત્રી મીટીંગ યોજી પશુપાલકોને આધુનીક તાંત્રીક માર્ગદર્શન આપવામાં આવે છે.
  પશુ પ્રદર્શનો,ફીલ્મશો યોજવામાં આવે છે.
 
  આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 25/3/2019

વપરાશકર્તાઓ : 586331