મુખપૃષ્ઠશાખાઓપશુપાલન શાખાપશુપાલનની યોજનાઓ

પશુપાલનની યોજનાઓ

 
  અનુસુચિત જાતીના લોકોને ધાસ કાપવા માટેના ચાફકટર પુરા પાડવા.
  અનુસુચિત જાતીના લોકોના દુધાળા પશુઓ માટે હેલ્થ પેકેજ પુરા પાડવા.
  અનુસુચિત જાતીના લોકોના પશુના રહેઠાણ બનાવવા માટે કેટલશેડ સહાયની યોજના
  અનુસુચિત જાતીના લોકોના પશુઓ માટે ગમાણ બનાવવા માટે સહાયની યોજના
  અનુસુચિત જાતીના લોકોના માટે બકરા એકમ સ્થાપ્ના માટે સહાયની યોજનાઓ.
  નાબાર્ડ યોજના હેઠળ દુધાળા પશુના એકમની સ્થાપ્ના હેઠળ વ્યાજ સહાયની યોજના.
  પ હેકટર વિસ્તાર ગૌચર સુધારણા માટે સહાયની યોજના.
  પશુપાલકોને સુધારેલા ધાસચારા બીયારણ કીટ પુરા પાડવાની યોજના.
 
 

છેલ્લા સુધારાની તારીખ : 25/3/2019

વપરાશકર્તાઓ : 586295