મુખપૃષ્ઠશાખાઓ સમાજ કલ્‍યાણ શાખા પ્રસ્તાવના

પ્રસ્તાવના

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસુચિત જાતિઓના સામાજિક શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટે ચાલતી યોજનાઓ પૈકી જિલ્લા પંચાયતની સમાજ કલ્યાણ શાખામાં નીચે મુજબની શૈક્ષણિક,આરોગ્ય અને ગૃહનિમાર્ણની યોજનાઓ કાર્યરત છે. આમ રાજય સરકારશ્રીએ અનુ.જાતિના છેવાડાના માનવીની ચિંતા કરી તેમનો સતત વિકાસ થાય તે માટેની યોજનાઓ અમલમાં મુકેલ છે. જે સરાહનીય છે.
શૈક્ષણિક યોજનાઓ
શિષ્યવૃતિ આપવાની યોજના
ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલય યોજના
સરસ્વતી સાધના (સાયકલ સહાય) યોજના
આરોગ્ય અને ગૃહનિર્માણની યોજના
મફત તબીબી સહાય યોજના
ર્ડા. આબેડકર આવાસ યોજના
કુંવરબાઇ મામેરું યોજના
અંત્યેષ્ઠિ સહાય યોજના

છેલ્લા સુધારાની તારીખ : 15/3/2018

વપરાશકર્તાઓ : 514615