મુખપૃષ્ઠશાખાઓસમાજ કલ્યાણ શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

સમાજકલ્યાણ શાખા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ ચાલતી યોજનાઓ પૈકી નીચે મુજબની અનુ.જાતિને લગતી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે.

જાતિના દાખલા કાઢી આપવાની કામગીરી

શિષ્યવૃતિ ચુકવવાની કામગીરી

ડો .બાબા સાહેબ આંબેડકર મકાન સહાય યોજનાની કામગીરી

અંત્યેષ્ઠી સહાય યોજનાની કામગીરી

કુંવરબાઇનું મામેરૂ સહાય યોજનાની કામગીરી

સરસ્વતી સાધના સાયકલ સહાય યોજનાની કામગીરી

છાત્રાલય યોજનાની કામગીરી

સામાજિક ન્યાય સમિતિની બેઠકો બોલાવવાની કામગીરી

ખાસ અંગભૂત (S.C.P) યોજનાની કામગીરી

છેલ્લા સુધારાની તારીખ : 25/3/2019

વપરાશકર્તાઓ : 586163