મુખપૃષ્ઠશાખાઓસમાજ કલ્યાણ શાખા સમાજ શિક્ષણ શિબીરો

સમાજ શિક્ષણ શિબીરો

અસ્પ્રુશ્યતા નિવારણ અને વાલ્મીક કષ્ટમુકિત કાર્યક્રમને વેગ આપવા તેમજ તે દીશામાં પ્રસાર / તાલીમ અને લોકમત કેળવાય તે માટે શીબીર/સંમેલન અને પ્રચાર સાહિત્યની પ્રસિઘ્ધી કરવામાં આવે છે. આ યોજના હેઠળ એક સેમીનાર પાછળ રૂ. પ૦૦૦/- નો ખર્ચ કરવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 25/3/2019

વપરાશકર્તાઓ : 586172