મુખપૃષ્ઠશાખાઓસિંચાઇ શાખાતળાવોની માહિતી

તળાવોની માહિતી

હાલમાં જિલ્લામાં ૧૮ નાની સિંચાઇઓના તળાવો આવેલા છે. જેની તાલુકાવાર માહીતી નીચે પ્રમાણે છે.
તાલુકા માઇનોર ઇરીગેશન તળાવની સંખ્યાં હેકટરમાં પિયત વિસ્તાર આવરી લેવાયેલ ગામોની સંખ્યા
સાવલી ૨૮૭૭ ૨૦
વાધોડીયા ૧૫૦૨ ૧૭
કુલ૧૮૪૩૭૯૩૭
એવરેજ સિંચાઇની સુવિધાઓનો ૭૦ ટકા થી વધારે ઉપયોગ કરવામાં આવે છે. જેના દ્વારા ડાંગર, ધઉં, મકાઇ, વિગેરે મુખ્ય પાકો લેવામાં આવે છે.
આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 18/12/2018

વપરાશકર્તાઓ : 562773