મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આ શાખાના વડા અધિકારી છે.

  જિલ્લા પંચાયત સંચાલિત પ્નાથમિક શાળાઓના વહીવટની જવાબદારી.
  શિક્ષકોની ભરતી, બદલી અને પગારને લગતી કામગીરી.
  શાળાઓના ઓરડા બાંધવા
  શાળાઓને શૈક્ષણિક સાધન સામગ્રી પૂરી પાડવી.
  પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવાના કાર્યક્રમો હાથ ધરવા.
  રાજય સરકારશ્રી તથા કેન્દ્ર સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેમ કે, .તેજસ્વી વિધાર્થી સહાય,વિધાર્થી સુરક્ષાનિધિ, વિના મૂલ્યે પાઠય પૂસ્તક, ગ્રામ્ય શિક્ષણ સમિતિની રચના,  વૈકલ્પીક શાળા કેન્દ્ર,વિધાલક્ષ્મી યોજના,વિધ્યાદીપ યોજના, સર્વશિક્ષા અભિયાન
  જીલ્લા શિક્ષણ સમિતીના પ્રાથમિક શિક્ષકો, વિઘા સહાયકો અને કેળવણી નિરીક્ષકોના મહેકમની સધળી કામગીરી
  જીલ્લા પંચાયત હસ્તકની તમામ પ્રાથમીક શાળાઓ, ગ્ગ્રાન્ટ ઈન એઈડ ખાનગી પ્રાથમિક શાળા, બાલમંદિર, નોન ગ્રાન્ટેડ ખાનગી પ્રાથમિક શાળાની શેક્ષણિક કામગીરીનું સુપરવિઝન અને નિયંત્રણ
  ખાનગી પ્રાથમીક શાળાને માન્યતા આપવી
  નવી શાળાઓ ખોલવાની મંજૂરી આપવી
  બાલમંદિરની મંજુરી આપવી ગ્રાન્ટ ફાળવવી
  આયોજનના કામોનો અમલ કરવો
  પ્રાથમિક શાળાની ગ્રાન્ટની ફાળવણી કરવી
  અંદાજ પત્રો બનાવવા
  પ્રાથમિક શાળાઓનું ઈન્સ્પેકશન કરવું
 

શિક્ષણ સમિતિની કામગીરી

 

પ્રાથમિક શાળાઓની પરીક્ષાઓ લેવાની કામગીરી

 

તા. ૩૧મી ઓગષ્ટની સ્થિતીએ શાળાવાર વિઘાર્થીની સંખ્યા પ્રમાણે મહેકમ મંજુર કરાવી જગ્યા ભરાવવાની કામગીરી

 

શાળા રીપેરીંગ તેમજ ફર્નીચર નિભાવણીની કામગીરી

છેલ્લા સુધારાની તારીખ : 25/3/2019

વપરાશકર્તાઓ : 586234