મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખાસાંસ્કૃતિ‍ક કાર્યક્રમો

સાંસ્કૃતિ‍ક કાર્યક્રમો

શાળા કક્ષાએ વિવિધ રાષ્ટ્રીય પર્વોની ઉજવણી, શાળા સ્થાપના દિન, શાળા પ્રવેશોત્સવ, વાલી સંમેલન, શિક્ષક દિન તેમજ અન્ય ઉજવણીના દિવસો દરમ્યાન સાંસ્કૃતિ‍ક કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવે છે.
શાળાઓમાં 15 ઓગસ્ટ અને 26 મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય પર્વ નિમિતે શાળામાં સાસ્કૃતિક કાર્યક્ર્મ કરી ઉજવણી કરવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 9/10/2018

વપરાશકર્તાઓ : 551180