મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખાશૈક્ષણિ‍ક રૂપરેખા

શૈક્ષણિ‍ક રૂપરેખા

વડોદરા જિલ્લાના કુલ ૨૨૮૩ પ્રાથમિક શાળાઓના ૯૨૬૩ શિક્ષકો દ્વારા ૨૯૫૫૯૮ વિઘાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહયું છે.
આર.ટી.ઇ અંતર્ગત વંચીત જુથના બાળકોને બિન અનુદાનીત શાળામાં વિના મુલ્યે શિક્ષણ આપવાનું અને બાળકને દફતર,સ્ટેશનરી,ના ત્રણ હજાર વિધ્યાર્થી દિઠ આપવામાં આવે છે .

છેલ્લા સુધારાની તારીખ : 25/3/2019

વપરાશકર્તાઓ : 586307