મુખપૃષ્ઠ શાખાઓ વિકાસ શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

આ શાખાના વડા નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ) છે.
ગ્રામ્ય પ્રજાની વિકાસની ભુખ સંતોષવા અને વિકાસ લક્ષી કામો હાથ ધરવા વિકાસ શાખાની મુખ્ય કામગીરી છે.વિકાસ કમિશ્નરશ્રીની યોજનાઓ જેમ કે સરદાર આવાસ,પંચવટી,પંચાયત-ધર-કમ મંત્રી આવાસ,જમીન સંપાદન અને માળખાકીય સુવિધા વહીવટી મંજૂરીઓ આપવા / મેળવવાની તથા ગ્રાન્ટ ફાળવવાની કામગીરી આ શાખા કરે છે.ઉપરાંત આયોજન હેઠળના અમુક વિકાસના કામોની ગ્રાન્ટની ફાળવણી પણ આ શાખા કરે છે.
સરદાર પટેલ આવાસ યોજના અન્વયે સહાય, ગ્રામીણ ધરોની કક્ષા ઉંચી લાવવી તેમજ વિસ્તરણ કરવું
પંચાયત ધર સહ ત.ક.મંત્રી ક્વાર્ટર અંગેની કામગીરી કરવી.
એસ.જી.આર.વાય.ની ગ્રાન્ટની ફાળવણી અંગેની કામગીરી
રેતીકંકરના તથા જી.પં.ના સદસ્યોના તથા આયોજનના કામો અંગનેી કામગીરી

છેલ્લા સુધારાની તારીખ : 18/12/2018

વપરાશકર્તાઓ : 562775