પંચાયત વિભાગ

તાલુકા પ્રમુખ શ્રીશ્રીમતિ દીપ્તિબેન ભાસ્કરભાઈ ભટ્ટ
તાલુકા પ્રમુખ શ્રી
તાલુકા વિકાસ અધિકારીશ્રીશ્રી પી ડી કોસમીયા
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
ટેન્ડર્સ
હાલ કોઇ ટેન્ડર ઉપ્લબ્ધ નથી.
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગવડોદરા જીલ્લોકરજણ તાલુકા પંચાયત

તાલુકા વિષે


કરજણ
ગ્રામ પંચાયત
ગામડાઓ ૯૩
વસ્‍તી ૧,૩૬,૦૦૭
કરજણ તાલુકો ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાનો તાલુકો છે. કરજણમાં ૯૩ જેટલા ગામો આવેલા છે. તાલુકાનું સરેરાશ અક્ષરજ્ઞાન ૬૯.૦૫ ટકા છે. તાલુકાની મુખ્ય નદીઓમાં નર્મદા, ઢાઢર નદીનો સમાવેશ થાય છે. તાલુકાનો સરેરાશ વરસાદ ૩૫ થી ૪૦ ઇંચ છે. મુખ્ય પાકો તુવેર, શેરડી, કેળ, શાકભાજી છે. હવામાન તાલુકામાં માર્ચ માસથી જુન માસ સુધી હવામાન સુકુ રહે છે. વરસાદની મોસમમાં ભેજવાળુ રહે છે.  શિયાળામાં નદી કિનારે ઠંડીનું પ્રમાણ વધુ રહે છે. જાન્યુઆરી થી મેં માસ સુધી ગરમીનું પ્રમાણ વધુ રહે છે.  


 

`